Cricket

વિરાટ કોહલીની ભાભી છે અનુષ્કા કરતા પણ વધારે સુંદર, જુઓ તસ્વીરો

ખેલ જગત અને બૉલીવુડ જગતની જોડીઓ પહેલાથી જ હિટ રહી છે. એમાંની જ એક જોડી અનુષ્કા-વિરાટની પણ છે. ક્રિકેટના મહાન ખિલાડી એવા વિરાટ કોહલી અને બોલીવુડની દિગ્ગ્જ અભિનેત્રી અનુષ્કા શર્માની જોડી રોમેન્ટિક અને ક્યૂટ કપલમાની એક છે.

कोहली की भाभी हैं इतनी खूबसूरत, उनके सामने बॉलीवुड हिरोइन भी लगती हैं पानी कम
કોહલીની ભાભી એટલી સુંદર છે કે, તેની સામે બોલીવુડની અભિનેત્રીઓ પણ લાગે છે પાણીકમ

જો કે આ જોડી વિશે તો દરેક કોઈને જાણ જ છે પણ આજે અમે વિરાટની ભાભી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. સુંદરતાની બાબતમાં વિરાટની ભાભી પણ કોઈથી કમ નથી અને આજની અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.

વિરાટના મોટાભાઈ વિકાસ કોહલી જે એક બિઝનેસમેન છે અને તેની પત્નીનું નામ ચેતના વિરાટ છે. ચેતનાની સુંદરતા અનુષ્કા શર્માથી કમ નથી જો કે મોટાભાગે તેને લોકો અનુષ્કા શર્મા કરતા પણ વધારે સુંદર માને છે.

ચેતના સુંદરતાની સાથે સાથે સ્ટાઇલ અને ફેશનની પણ ખુબ જ શોખીન છે. ચેતનાએ હંમેશા પોતાના પરિવારને જોડીને રાખ્યું છે, ચેતના એક સારી ગૃહિણી, વહુ અને અને પત્ની છે.

ચેતનાને સૌથી પહેલા લોકોએ આઈપીએલમાં જોઈ હતી ત્યારથી તેની ચર્ચા શરૂ થઇ ગઈ હતી. ચેતનાને જોઈને લોકોએ કહ્યું હતું કે તે અનુષ્કા કરતા પણ વધારે સુંદર છે.

ચેતના અન્ય સેલેબ્સની જેમ સોશિયલ મીડિયા પર સક્રિય રહેવાનું બિલકુલ પણ પસંદ નથી કરતી. આ જ કારણ છે કે લોકોને તેના વિશે ખુબ ઓછી જાણ છે. જો કે ચેતના પરિવારની સાથેની તસ્વીરો શેર કરતી રહે છે.