Bollywood

આ અભિનેતા સર્જરી કરવાની બની ગયો અભિનેત્રી, હવે તેની આગળ અભિનેત્રીઓ પણ લાગે છે ઝાંખી, જુઓ તસવીરો

ભારતીય મોડેલ યુવક માંથી બન્યો યુવતી, બાપ રે સુંદરતા તો એવી કે એની આગળ બોલીવુડની અભિનેત્રીઓ પણ ફેઇલ

ભારતીય મોડેલ યુવક માંથી બન્યો યુવતી, બાપ રે સુંદરતા તો એવી કે એની આગળ બોલીવુડની અભિનેત્રીઓ પણ ફેઇલ
એમટીવી ઉપર પ્રસારિત થતા રિયાલિટી શો “સ્પ્લિટ્સવિલા” સીઝન-8માં જોવા મળેલો બાઇસેક્શુઅલ પ્રતિસ્પર્ધી ગૌરવ અરોડા હવે લાઇમલાઇટમાં પાછો આવી ગયો છે. તેને સર્જરી કરાવીને પોતાનું કમ્પ્લીટ ટ્રાન્સમિશન કરાવી લીધું છે. હવે તે ગૌરવ અરોડા નહીં પરંતુ ગૌરી અરોડા તરીકે ઓળખાશે.

તેનો આ નવો અંદાઝ જોઈને તમે પણ ચોંકી ઉઠશો. ગૌરવે પોતાનું જેન્ડર ચેન્જ કરાવતા જ ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરી હતી અને આ પોસ્ટમાં તેને લખ્યું હતું કે: Call me GAURI”. તેનું આ ઇન્સ્ટા એકાઉન્ટ ગ્લેમરએસ ફોટોથી ભરેલું પડ્યું છે.

આ તસ્વીરોની અંદર તે પોતાની બોડી, પાઉંટી લિપ્સ અને નેઇલપેઇન્ટ બતાવતો જોવા મળે છે.તે હવે સંપૂર્ણ રીતે બદલાઈ ગયો છે અને પોતાને ફેશન અને ફિટનેશ ફ્રીક જણાવે છે.

તમને જણાવી દઈએ કે ખુબ જ ઘણા પ્રકારની લેઝર ટ્રીટમેન્ટ અને સર્જરીની મદદથી ગૌરવને આવો સુંદર દેખાવ મળ્યો છે. વધુમાં તમને જણાવી દઈએ કે ગૌરીના બાપે તેમની આ મેટરને સમજી અને સર્જરીની સમગ્ર પ્રોસેસ દરમિયાન તેમની સાથે રહેલા અને તેમણે તેને સપોર્ટ કર્યો. જેનો ખુલાસો પોતે ગૌરીએ ટીવી શો “ઈન્ડિયાઝ નેક્સ્ટ ટોપ મોડલ” નાં સેટ પર કર્યો હતો. 2006 વર્ષમાં ગૌરવ “ગ્લેડરૈગ્સ મૈનહંટ એન્ડ મેગા મોડલ કોનટેસ્ટ” માં સેકન્ડ રનર-અપ રહી ચુકેલ છે.
તેને આ પ્રકારની બોડી મેળવવા માટે લેજર હેયર રિમૂવલ ટ્રીટમેન્ટ પણ કરાવી છે.

આ ટ્રીટમેન્ટની ઘણી જ તસવીરો અને વિડીયો પણ તેને પોતાના ઇન્સ્ટગ્રામ ઉપર શેર કર્યા હતા. આ ઉપરાંત તેને ફુલર લિપ્સ સર્જરીનો પણ સહારો લીધો છે.

ગૌરવ અરોડાએ એક પુરુષ પ્રતિસ્પર્ધી તરીકે ડેટિંગ શો “સ્પ્લિટ્સવિલા-8″માં ભાગ લીધો હતો, તેને શોના વિજેતા બનેલા પ્રિન્સ નરુલાને ખુબ જ ટક્કર પણ આપી હતી.

આ શોની અંદર દિલચસ્પ વાત એ રહી કે શો દરમિયાન તે કન્ટેસ્ટન્ટ મિયાં લાફીયાની ખુબ જ નજીક આવ્યો હતો. જો કે તેની અંદર એક પુરુષ પ્રતિસ્પર્ધી માટે લાગણી જન્મવા લાગી હતી. તો તેને પોતાને બાયો સેક્સ્યુઅલ જણાવીને બધાને હેરાન કરી દીધા હતા.

આમનો બર્થ એક પુરુષના રૂપમાં થયો તેમના બાપએ તેમનું નામ ગૌરવ અરોડા રાખ્યું હતું પરંતુ હવે ગૌરવ અરોડા એ પોતાને એક યુવતીમાં રૂપમાં બદલી નાખ્યું હતું અને તેમણે તેનું નામ ગૌરી રાખ્યું છે.