ટેલિવિઝનની સુપરસ્ટાર એક્ટ્રેસમાં સસુરાલ સિમર કા ની ફેમસીમર એટલે કે દીપિકા કક્કરનું નામ મોખરે છે. દીપિકાની લોકપ્રિયતા છે કે તેણે લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ પણ જીત્યો છે. દીપિકા તેની પ્રોફેશનલ લાઇફની સાથે-સાથે તેની પર્સનલ લાઇફ માટે પચર્ચામાં આવતી રહે છે. દીપિકા ઘણી વાર પોતાના પતિના કપડા પહેરેલી જોવા મળી હતી.

આવો જોઈએ કેટલીક આવી તસ્વીર

દીપિકા કક્કરે ટીવી એક્ટર શોએબ ઇબ્રાહિમ સાથે લગ્ન કર્યા છે. લોકપ્રિયતાના મામલે દીપિકા શોએબ કરતા ઘણી આગળ છે.

દીપિકાને અનેક પ્રસંગોએ શોએબના કપડાં પહેરીને જોવામાં આવ્યો છે.બિગ બોસમાં પણ દીપિકા શોએબનું જેકેટ પહેરેલી જોવા મળી હતી.

આ તસવીરમાં શોએબનાં કપડાં વધુ દીપિકા પર ચાર ચાંદ લગાડી રહ્યા છે.