Bollywood

કોકિલાબેન અને ગોપી વહુ વાળો વિડીયો હજુ સુધી તમે જોયો કે નહીં ? ના જોયો હોય તો હમણાં જ ક્લિક કરીને જુઓ, બહુ જ મઝા આવશે

સોશિયલ મીડિયા ઉપર હાલમાં ઘણા મીમ અને ઘણા વિડીયો રાતો રાત વાયરલ થઇ જતા હોય છે. હાલમાં જ ટીવીના સૌથી પ્રખ્યાત શો “સાથ નિભાના સાથિયા”ના એક સીન ઉપર પણ એક એવો વિડીયો બન્યો છે જે હાલ ખુબ જ ચર્ચામાં છે. “સાથ નિભાના સાથિયા” ધારાવાહિક ખુબ જ પ્રચલિત છે અને તેમાં પણ કોકિલાબેન મોદી અને ગોપી […]

Bollywood

ડરામણો હતો મહેશ ભટ્ટ અને પરવીન બાબીના સંબંધનો અંત, એક રાત્રે ઘરે પહોંચ્યા તો ઉડી ગયા હોશ, સુશાંતને લઈને પણ કહેવામાં આવી એવી જ વાત

અભિનેત્રી પરવીન બાબીના મૃત્યુનું રહસ્ય આજે પણ અકબંધ છે. તે 70ના દશકની સૌથી સફળ અભિનેત્રી હતી. એ સમયની ભાગ્યે જ કોઈ ફિલ્મ એવી હશે જેમાં પરવીન જોવા ના મળી હોય. અહીંયા સુધી કે ફિલ્મોમાં ગ્લેમરએસ કપડાં પહેરવાનું ચલણ પણ તેને જ શરૂ કર્યું હતું. ફિલ્મોમાં તેની છબી બોલ્ડ અભિનેત્રી તરીકેની હતી. તે 1976થી 80 વચ્ચે […]

Bollywood

કોઈ મિસકેરેજનું દર્દ તો કોઈ ડિપ્રેશનને લઈને રોઈ પડયા, બધાની સામે તૂટી ગયા હતા 7 સિતારાઓ

જગજાહેર બધાની સામે તૂટી ગયા હતા 7 સિતારાઓ, જાણો શું હતું કારણ બોલિવૂડની લાઈમલાઈટમાં રહેતા સિતારાઓની ભાવના પણ આપણા સામાન્ય લોકોની જેવી જ છે. ઘણી વખત એવા ક્ષણો આવે છે જ્યાં બોલિવૂડના સેલેબ્સ મીડિયામાં અથવા કોઈ પણ કાર્યક્રમમાં ભાવુક થઇ જાય છે. તેમની આંખો ભરાઈ જાય છે. ચાલો તે નજર કરીએ જ્યારે આ ફિલ્મ સ્ટાર્સ […]

Bollywood

બોલીવુડના આ 5 સ્ટાઈલિશ કપલની સ્ટાઇલના થઇ જશો દીવાના, જુઓ સુંદર તસ્વીરો

બૉલીવુડ ફેશન અને સ્તાઈલથી ભરેલું છે. મોટાભાગે લોકો કલાકારોની સ્ટાઇલનું અનુકરણ કરવાનું પસંદ કરે છે. એવામાં આજે અમે તમને બોલીવુડની એવી જ સ્ટાઈલિશ જોડી વિશે જણાવીશું જેની સ્ટાઇલ અને અને ફેશન દરેક કોઈને લુભાવી જાય છે. 1. શાહિદ કપૂર-મીરા રાજપૂત: શાહિદ અને મીરાની જોડી બોલીવુડની સૌથી ક્યૂટેસ્ટ અને રોમેન્ટિક કપલમાની એક છે. બંન્નેની ડ્રેસિંગ સ્ટાઇલ […]

Bollywood

કરન જોહરથી લઈને સની લિઓની સુધી, સેરોગેસી ટેક્નિક દ્વારા માતા-પિતા બન્યા છે આ 8 સ્ટાર્સ

આ 8 સેલિબ્રિટીઓએ જાતે બચ્ચા પેદા નથી કર્યા, જાણો કોણ કોણ છે લિસ્ટમાં માતા-પિતા બનવું દરેક કપલનું સપનું હોય છે, પછી તે સામાન્ય માણસ હોય કે પછી બૉલીવુડ સ્ટાર્સ દરેક કોઈ આ ખુશી ઇચ્છતું જ હોય છે. બોલીવુડમાં એવા ઘણા કપલ્સ છે જેમણે આ ખુશી મેળવવા માટે સેરોગેસી ટેકીકની મદદ લીધી હતી. આવો તો જણાવીએ […]

Bollywood

6 બૉલીવુડ સ્ટાર્સએ ફિલ્મના રોલ માટે ખુદને પુરી રીતે બદલી દીધા હતા, અપનાવી લીધો હતો કાળો રંગ

ફિલ્મમાં પોતાના રોલ માટે બોલીવુડ સ્ટાર્સએ કેમ અપનાવ્યો હતો કાળો રંગ? જાણો રસપ્રદ માહિતી બોલિવૂડના કેટલાક સ્ટાર્સ છે જેઓ તેમની ભૂમિકાને વાસ્તવિક બનાવવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. પછી ભલે તમે વજન વધારવું હોય, વજન ઓછું કરવું હોય અથવા તમારા રંગને સંપૂર્ણપણે કાળો બનાવવો હોય. તેઓ પોતાના રોલ માટે માટે કંઈ પણ કરી […]

Bollywood

આ કારણે દીકરી આરાધ્યાનો હાથ પકડી રાખે છે ઐશ્વર્યા રાય, કારણ જાણીને પડી જશો વિચારમાં

દુનિયામાં કોરોનાનો કહેર હજુ ચાલુ જ છે. આ વાયરસની ઝપેટે ઘણા લોકો આવી ચુક્યા છે. દરરોજ ઘણા લોકો કોરોનથી સંક્રમિત થઇ ચુક્યા છે. જેમાં બચ્ચન પરિવાર પણ શામેલ છે. બચ્ચન પરિવારમાં અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચનને કોરોના વળગ્યો હતો. પરંતુ હાલમાં તો બચ્ચન પરિવારે કોરોનાને મ્હાત આપી છે. આ વચ્ચે […]

Bollywood

આ કામ કરવા માટે અમિતાભ-શાહરુખ ખાનથી વધુ પૈસા લે છે પ્રિયંકા, જાણો બાકીના સેલેબ્સ ફી વિષે

બૉલીવુડ સેલેબ્સ હોય કે ટીવી સ્ટાર બ ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ હોય છે. સેલેબ્સ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા સરળતાથી તેમના ફેન્સ સાથે કનેક્ટ રહે છે. એવા ઘણા સ્ટાર્સ છે જેમની જબરદસ્ત ફેન ફોલોન્ગ છે. જો કે, બહુ ઓછા લોકો જાણતા હશે કે સિતારાઓ ઇન્સ્ટા પર પોસ્ટ્સ […]

Bollywood

પોતાની એક ભૂલના કારણે કરીનાને કરાવી પડી હતી હતી સિઝેરિયન ડીલેવરી, આ કારણે ફસાઈ ગઈ હતી મુશ્કેલીઓ

હવે સોશિયલ મીડિયાના કારણે તમે દેશ-દુનિયાની બધી જ ખબર ઘરે બેસીને જાણી શકો છો. બૉલીવુડ સેલેબ્સ પણ સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સને તેની અંગત જિંદગી વિષે જણાવી રહ્યા છે. બૉલીવુડ એક્ટ્રેસ કરીના કપૂર ખાનની અંગત જિંદગી હંમેશા લાઇમલાઇટમાં રહે છે. બાકી સેલિબ્રિટીની જેમ કરીનાએ ક્યારે પણ તેની અંગત જિંદગીને દુનિયાથી છુપાવ્યું નથી. આજકાલ સોશિયલ મીડિયામાં […]

Bollywood Latest News

માતા-પિતાની વિરુદ્ધ જઈને મુસ્લિમ ડાયરેક્ટર સાથ કરેલા લગ્નનો આવો આવ્યો હતો અંજામ, હવે જીવી રહી છે આવી જિંદગી

18 વર્ષની ઉંમરમાં પરિવારની વિરુદ્ધ જઈને આ સિંગરે કર્યા હતા મુસ્લિમ શખ્સ સાથે લગ્ન, 1 વર્ષ પણ ના ટક્યો સંબંધ સુનિધિ ચૌહાણ ભારતની પ્રખ્યાત સિંગર પૈકી એક છે. સુનિધિ ચૌહાણે લગભગ દરેક ભાષાઓમાં ગીત ગાયું છે. બોલિવૂડની પ્લેબેક સિંગર સુનિધિ ચૌહાણ આજે તેનો 37મોં જન્મદિવસ મનાવી રહી છે. સુનિધિઓ જન્મ 14 ઓગસ્ટ 1983 ના રોજ […]