Bollywood

મેકઅપના દમ પર સ્માર્ટ લાગે છે બોલિવુડના આ 5 અભિનેતા, નામ અને તસવીર જોઇને હેરાન રહી જશો

અસલ જીવનમાં આવા ગંધારા દેખાય છે બોલીવુડના સિતારાઓ? હિમ્મત કરીને જુઓ તસવીરો

બોલિવુડ સ્ટાર્સ ફિલ્મોમાં ખૂબ જ સ્માર્ટ અને હેંડસમ લાગે છે. હકિકતમાં તેઓ ફિલ્મો જેવા સ્માર્ટ અને હેંડસમ લાગતા નથી, પરંતુ મેકઅપના દમ પર તેઓ સ્માર્ટ લાગે છે. આજે અમે એવા કેટલાક અભિનેતાઓ વિશે તમને જણાવા જઇ રહ્યા છીએ જેઓ અસલ જીવનમાં ફિલ્મી પડદાથી અલગ લાગે છે.

1.શાહરૂખ ખાન
તમે જાણતા હશો કે, શાહરૂખ ખાનને બોલિવુડના કિંગ ખાન કહેવામાં આવે છે. શાહરૂખ ખાને વધારે રોમેન્ટિક ફિલ્મોમાં કામ કર્યુ છે. પરંતુ શાહરૂખ ફિલ્મોમાં જેટલા સ્માર્ટ દેખાય છે, તેઓ અસલ જીવનમાં આવા દેખાતા નથી.

2.સલમાન ખાન
બોલિવુડના ભાઇજાન સલમાન ખાન પણ આ લિસ્ટમાં સામેલ છે. સલમાન ખાનને બોલિવુડના દબંગ કહેવામાં આવે છે, એ તો તમે જાણતા જ હશો. પરંતુ સલમાન ફિલ્મોમાં જેવા દેખાય તેનાથી બિલકુલ ઉલ્ટા અસલ જીવનમાં દેખાય છે.

3.અક્ષય કુમાર
બોલિવુડના ખિલાડી અક્ષય કુમાર પણ ફિલ્મી પડદા પર ખૂબ જ હેંડસમ લાગે છે, પરંતુ તે મેકઅપની અસર છે. તેઓ અસલ જીવનમાં મેકઅપ વિના આટલા સ્માર્ટ દેખાતા નથી.

4.અજય દેવગન
બોલિવુડના સિંઘમ અજય દેવગને એકથી એક ચડિયાતી ફિલ્મો બોલિવુડને આપી છે. તેમણે કરિયરની શરૂઆતમાં સિરીયસ ફિલ્મો કરી પરંતુ આગળ આગળ તેમણે કોમેડી ફિલ્મો પણ કરી હતી. અજય આજે પણ જબરદસ્ત એક્શન ફિલ્મો કરે છે. તમને જણાવી દઇએ કે, તેઓ પડદા પર જેટલા હેંડસમ અને સ્માર્ટ દેખાય છે તેવા તેઓ અસલ જીવનમાં દેખાતા નથી.

5.રજનીકાંત
રજનીકાંત સાઉથ ઇંડિયન ફિલ્મના સુપરસ્ટાર છે. તેમણે હિદી ફિલ્મોમાં પણ ઘણુ નામ કમાવ્યુ છે. તમને જણાવી દઇએ કે, તેઓ પડદા પર જેટલા હેંડસમ અને સ્માર્ટ દેખાય છે તેવા તેઓ અસલ જીવનમાં દેખાતા નથી. હાલમાં બનાવવામાં આવેલી ફિલ્મોમાં પણ તે ખૂબ જ યંગ દેખાય છે, પરંતુ અસલ જીવનમાં તેઓ એવા દેખાતા નથી.