છેલ્લા ગુરુવારથી યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે એવામાં ભારતના અનેક એવા માતા પિતા છે જેના દીકરા દીકરીઓ હાલ યુક્રેનમાં યુદ્ધના જોખમી માહોલ વચ્ચે ફસાયા છે. વીડિયો કોલ આવતા જ પરિવારજનોના આંખમાંથી દરિયો વહે છે. આવા વાલીઓ સતત સરકારને અપીલ કરી રહ્યા છે કે એમના સંતાનોને સુરક્ષિત દેશમાં પાછા લાવવામાં આવે છે. યુક્રેનમાં […]