Dharmik

સાક્ષાત દર્શન આપશે શિરડીના સાંઈનાથ, ગુરુવારે માત્ર એકવાર કરી લો આ કામ

શિરડીના સાંઈનાથ રાતોરાત કિસ્મત બદલાવી દેશે, ફક્ત આટલું કરો

શિરડીના સાઈબાબા હંમેશા પોતાના ભક્તોની મદદ કરવા માટે તત્પર રહે છે. જો કોઈ સાંઈ ભક્ત ભગવાન સાઈબાબાની કૃપા મેળવવા અને સાક્ષાત દર્શન કરવા માંગે છે તો ગુરુવારના દિવસે શિરડીના સાઈ મંદિરમાં જઈને માત્ર આ એક કામ કરી લો, જેનાથી પ્રસન્ન થઈને સાઈબાબા તમારી દરેક મનોકામના પૂર્ણ કરી દેશે.


1. ગુરુવારના દિવસે સંકલ્પ લઈને ઉપવાસ કરો.

2. ગુરુવારે સાંજના સમયે સાઈ મંદિરમાં જઈને 11 મુખવાળો દીવો પ્રગટાવો અને બાબાની સામે રાખી દો, અને 3 વાર શ્રી સાઈ ચાલીસાના પાઠ કરો.

3. માનવામાં આવે છે કે સાઈ બાબાનું વ્રત એક વાર શરૂ કર્યા પછી લગાતાર 9 ગુરુવાર સુધી કરવું જોઈએ.

4. સવારે જલ્દી ઉઠીને સ્નાન કર્યા પછી સાઈ બાબાની તસ્વીર કે મૂર્તિની પૂજા કરો.

5. પૂજા કરતી વખતે સાઈ બાબાની તસ્વીર કે મૂર્તિ નીચે પીળા રંગા વસ્ત્રો પાથરીને પીળા રંગના ફૂલોની માળા ચઢાવો.

6. જેના પછી મૂર્તિ કે તસ્વીર પર શુદ્ધ ચંદનથી તિલક લગાવો.

7. સાઈ બાબાની સામે ઘી નો દીવો કરીને વ્રતની કથા વાંચો.

8. સાંઈ નાથને ભોગ અર્પણ કરવા માટે લાડુ કે પછી શુદ્ધ માવાની મીઠાઈનો ભોગ લગાવો અને ભોગ લગાવ્યા પછી તેજ ભોગનો પ્રસાદ ઘરના દરેક સભ્યને આપો.

9. વ્રતમાં નિમકથી(મીઠું)બનેલા પદાર્થોનું સેવન કરો.

10. સાઈ બાબાનો “ऊँ साईं नाथाय नमः” મંત્રનો જાપ 108 વાર કર્યા પછી કોઈપણ ગરીબ કે જરૂરિયાત મંદ લોકોને પોતાની ક્ષમતા અનુસાર સેવા કરો કે દાન કરો. આવું કરવાથી કોઈપણ રૂપે સાઈનાથ તમને સાક્ષાત દર્શન આપશે.